પોલીસની બદલીમાં મોરબી જિલ્લામાં વધુ બે પીઆઈની જગ્યા ખાલી

પોલીસની અવારનવાર બદલી થતી હોય છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા બદલીનો દોર ચાલતા મોરબી જિલ્લામાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એલ.એલ.ભટ્ટની બદલી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કરી છે અને વી.વી.ઓડેદરાની બદલી સુરત શહેર ખાતે કરી છે. પીઆઇની સાથે પીએસઆઈની પણ બદલી કરવામાં આવી છે, જેમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા બી.ટી.ગોહિલને મોરબી ખાતે ફરજમાં મુક્યા છે.

Comments
Loading...
WhatsApp chat