Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી પોલીસની અપીલ : જાહેર રજાઓમાં બેંક છેતરપીંડીથી સાવચેત રહેવું

મોરબી પોલીસના સાયબર સેલ દ્વારા જાહેર રજાઓના દિવસોમાં બેન્કિંગ છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરી છે. મોરબી સાયબર સેલની યાદીમાં જણાવ્યા મુજબ છેતરપિંડી આચરતા માસ્તરમાઈન્ડ મોટા ભાગે રજાઓનો દિવસોમાં જ નેટબેન્કિંગ,ક્રેડિટકાર્ડ તેમજ ઓનલાઇન વ્યવહારમાં ફ્રોડ કરતા હોય છે જેથી આ તહેવારોના અને રજાના દિવસોમા પ્રજાજનોએ સાવધ રહેવા જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat