

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ઇન્દ્રભાઈ દાસની ૧૩ માસની બાળકી અનુરાધા દાસ ગત તા. ૧૨ ના રોજ સવારે પોતાના ઘરે રમતા રમતા ગરમ પાણીના તપેલામાં પડી જતા શરીરે દાઝી જતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે



