Billboard ad 1150*250

પીઠડ ગામના યુવાનોએ બનાસકાંઠા પૂરપીડીતો માટે રાહતસામગ્રી વિતરણ કરી

0 824

  જોડીયાના પીઠડ ગામના શ્રી રામદેવ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠાના પુર પીડિત ને ખાધસામગ્રી પહોંચાડવા માટે યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. સંસ્થાના કાર્યકરો અને ગામના યુવાનો દ્વારા ૧૦૦૦ કિલો ગુંદી ગાંઠિયા, ૧૦૦ કાર્ટુન બિસ્કીટ તેમજ ૪૦૦૦ ધાબળા, ૧૦૦૦ ટૂવાલ અને પાણીના પાઉંચનું વિતરણ કરવામાં આવ્યું હતું. રામા મંડળના ૧૫ યુવાનોની ટીમે સ્થળ પર જઈને કેડ સમા પાણીમાં પગે ચાલીને ગામડાઓમાં જઈને લોકોને સામગ્રી પહોંચાડી હતી.   

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat