હળવદ જૂથ અથડામણ બાદ પી.આઈ.સોનારાને મોરબી જીલ્લમાં મુકાયા

રાજ્યના પોલીસ વડા ગીતા જોહરીએ અમદાવાદમાં ફરજ બજાવતા બી.પી.સોનારાની બદલી મોરબી જીલ્લામાં કરવામાં આવી છે. અગાઉ મોરબી એ.ડીવીઝનમાં ફરજ બજાવી ચુકેલા નીડર અને બાહોશ અધિકારીની છાપ ધરાવતા બી.પી.સોનારાની ફરી બદલી મોરબી ખાતે કરવામાં આવી છે. હાલ હળવદ જૂથ અથડામણની ઘટના ઘટી હોય સંભવત તેઓને હળવદનો ચાર્જ સોંપાઈ તેવું મનાઈ રહ્યું છે.

Comments
Loading...
WhatsApp chat