



ટંકારા તાલુકા પાસની ટીમ દ્વારા ટંકારા તાલુકા ના આજુબાજુ ના પાટીદાર સમાજ ના યુવાનો 5 તારીખ ને શનિવારે અમદાવાદ ખાતે મળનાર કાર્યકર્તા સંમેલન માં જવા માટે ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં અલગ અલગ મુદા પર ચર્ચા થઈ હતી તો વઘુને વઘુ પાટીદાર આ સંમેલનમાં ભાગ લે અને અગાઉ થી નામ નોંધાવી આપે તેવુ જણાવ્યું હતું
લતીપર ચોકડી ટંકારા 9:00 વાગે મળેલ મિટિંગ મા પાસ ના મોરબી જીલ્લા ના મનોજ પનારા ટંકારા ના પ્રકાશ સવસાણી અક્ષય પટેલ જખરો. ગપીભાઈ. હાર્દિક ભાલોડીયા સહિત ગામે ગામના પાટીદાર મિત્રો હાજર રહ્યા હતા

