મોરબીમાં પરિણીતાએ સાસરિયા પક્ષ સામે નોંધાવી ફરિયાદ ! જાણો રહસ્ય ?

મોરબીના નાની વાવડી ગામમાં રેહતી ચેતનાબેન પીયુશભાઇ કલોલા (ઉ.વ.૨૬) નામની પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૩-૦૨-૨૦૧૪ થી ૨૫-૦૫-૨૦૧૭ દરમિયાન આરોપી પતિ પીયુશભાઇ કલોલા, સાસુ જોશનાબેન નરભેરામ કલોલા, સસરા નરભેરામ હરિભાઈ કલોલા અને દિયર રોહિત નરભેરામ કલોલા રહે, બધા મૂળ મોટાભેલા તા. માળિયા હાલ મોરબી વાળાએ પરિણીતાને તેના કરિયાવર બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ચારિત્ર્ય પર શંકા કરી હતી. પોલીસે પતિ સહિતના ચારેય સાસરિયાઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat