મોરબીની પરિણીતા શા માટે ઘરેથી ચાલી ગઈ?

મોરબીના શનાળા રોડ પરના હાઉસિંગ બોર્ડના રહેવાસી સિદ્ધાર્થ ભગવાનજી બ્રાહ્મણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સવારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી ત્યારબાદ તેની પત્ની મીનાબેન (ઉ.વ.૩૪) કોઈને કહ્યા વિના ઘરેથી ચાલ્યા ગયા બાદ પરત નહિ આવતા પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. મોરબી એ ડીવીઝન પોલીસે ગુમસુદા નોંધ કરી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat