નગરપાલિકાએ પરંપરાગત રીતે કર્યા નવા-નીરના વધામણા

મોરબી જીલ્લમાં અને મચ્છુ-૨ ડેમની ઉપરવાસમાં પડેલ સારા વરસાદથી મચ્છુ-૨ ડેમમાં આશરે ૩૧ ફૂટ નવા નીર આવ્યા છે.પરંપરાગત રીતે આજ રોજ નગરપાલિકા પ્રમુખ ગીતાબેન કંઝારીયા તથા ઉપપ્રમુખ ભરતભાઈ જારિયાને શાસ્ત્રી વિપુલ મારાજએ વિધિ કરાવીને નવા નીરના વધામણા કરાવ્યા હતા.આ પ્રસંગે પ્રમુખ-ઉપ્રમુખ,સદસ્યો,હિનાબા ક્રિપાલસિંહ જાડેજા,અરુણાબા યશવંતસિંહ જાડેજા,અનસોયાબેન હરેશભાઈ ભટ્ટાસણાઅને અન્ય કમચારીઓ ઉપસ્થિત રહી નવા-નીરના વધામણા કર્યા હતા.

 

 

 

Comments
Loading...
WhatsApp chat