Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઓનલાઈન સદસ્યતા અભિયાન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા તા. ૨૨ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન સદસ્યતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રચના બળથી 9 જુલાઈ 1949 થી રચનાત્મક અને આંદોલનત્મક કાર્ય કરતું સમગ્ર વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. છાત્ર શક્તિ એ જ રાષ્ટ્રશક્તિ જેનો મૂળ મંત્ર છે. જેની દર વર્ષે સદસ્યતા અભિયાન થાય છે. ત્યારે આ વર્ષે પણ 22 સપ્ટેમ્બર થી 28 સપ્ટેમ્બર ઓનલાઇન ચાલશે.
જેની લિંક નીચે મુજબ છે…

https://portal.abvpgj.org/registration?ref_code=kh79nmek

Comments
Loading...
WhatsApp chat