મોરબી : વધુ એક સામે પાસા કાર્યવાહી, વડોદરા જેલ ધકેલાશે

      મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટ બજવણી કરવા મળેલી સુચના અનુસાર આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મુધવા રહે મોરબી શનાળા રોડ લાયન્સનગર વાળાને પાસા અટકાયતી હુકમ અન્વયે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા મોકલવા તજવીજ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat