



મોરબીમાં આરોપી સલીમભાઈ હુશૈનભાઈ આંબલીયા નવા ડેલા રોડ પાસે જાહેરમા પોતાના કબ્જામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ મેકડોલ્સ નં.૧ ઓરીઝનલ ક્લાસીક બ્લેન્ડ વ્હીસ્કીના ૧૮૦ એમ.એલ.ના કંપની શીલબંધ ચપલા નંગ.૪ હોય કિ.રૂ.૪૦૦/-નો મુદામાલ રાખી મળી આવ્યો હતો. જેથી પોલીસે -પ્રોહી કલમ ૬૫-A-A, ૧૧૬-B,મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

