Billboard ad 1150*250

મોરબી : નિશાંત જાનીની સીનીયર વિમેન્સ ટીમમાં ક્રિકેટ કોચ તરીકે વરણી

0 85
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        નિશાંત જાની હેડ કોચ મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો તરીકે છેલ્લા પાંચ વર્ષથી જવાબદારી નિભાવી રહ્યા છે અને કોચ નિશાંત જાનીની તાજેતરમાં સીનીયર વિમેન્સ ક્રિકેટ ટીમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના આઠ દિવસીય કેમ્પમાં કોચ તરીકે વરણી કરવામાં આવી છે

Post ad 2

        કોચ નિશાંત જાની અગાઉ પણ મોરબી ઉપરાંત અનેક સ્થળે કોચ તરીકે સેવા આપી ચુક્યા છે તો હાલ તેમની વરણી સીનીયર વિમેન્સ ક્રિકેટ ટીમના ક્રિકેટ કોચ તરીકે કરવામાં આવી છે ખંડેરી સ્ટેડીયમ રાજકોટ ખાતે આઠ દિવસીય કેમ્પ રહેશે હાલમાં નિશાંત જાની 3 દિવસીય U-૧૯ કેમ્પમાં પણ કોચ તરીકે ફરજ નિભાવી ચુક્યા છે ત્યારે વધુ એક સિદ્ધિથી એસોના પ્રમુખ, મિત્ર વર્તુળ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat