શંકર આશ્રમ નજીક નીલકંઠ મહાદેવ મંદિરે આવતીકાલે ૫૧૭ મો પાટોત્સવ યોજાશે.

મોરબીમાં શંકર આશ્રમ નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે ૫૧૭ મો પાટોત્સવ સવંત ૨૦૭૩ નાં શ્રાવણ વદ-૧૩ તા.૧૯ને શનિવારના રોજ રાખવામાં આવેલ છે.જેમાં સવારે લધુરુદ્ર પૂજન સવારે ૬:૪૫ કલાકે,ધજા પૂજન સવારે ૧૦:૩૦ કલાકે,ધજા આરોહણ સવારે ૧૦:૪૫ અને મહાપ્રસાદ નું આયોજન બપોરના ૧૨ કલાકે કરવામાં આવ્યું છે.મોરબીની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા નીલકંઠ મહાદેવ મંદિર તરફથી ભાવભર્યું આમત્રણ પાઠવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat