


મોરબી નગરપાલિકા દ્વારા ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત શહેરના નવા વિકસતા વિસ્તાર જેમાં ૪૨ સોસાયટીને જોડતા પાંચ રસ્તાઓનું આલાપ સોસાયટી ના ચોકમાં ૧૦૮ કરોડના ખર્ચે તૈયાર થનાર સી.સી.રોડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.જેમાં પૂર્વસંસદ અને કેન્દ્રીયમંત્રી દિલીપ સંધાણી,મોરબી-માળિયાના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા,નગરપાલિકા પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ,ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા ચીફ ઓફીસર સાગર રાડિયા તેમજ નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

