Billboard ad 1150*250

મોરબી નવયુગ વિદ્યાલય દ્વારા દ્વિ દશાબ્દી મહોત્સવ ૨૦૧૯ યોજાશે

0 52
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી નવયુગ વિદ્યાલય દ્વારા આગામી તા. ૨૫-૧૦-૧૯ ને શુક્રવારના રોજ બપોરે ૦૩ : ૩૦ થી ૧૦ કલાક સુધી પટેલ સમાજ વાડી, શકત શનાળા મોરબી ખાતે દ્વિ દશાબ્દી મહોત્સવ ૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું છે

નવયુગ વિધાલય મોરબીના દ્વિ-દશાબ્દિ મહોત્સવ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કર્મચારી મહામેળાવ પર્વ તેમજ સન્માન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં નવયુગ વિદ્યાલયમાં ૧૯૯૯ થી ૨૦૧૯  સુધીના તમામ વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓને પધારવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી જે ભૂતપૂર્વ વિદ્યાર્થી કે કર્મચારીનું રજિસ્ટ્રેશન બાકી હોય તેમને www.navyugeducationmorbi.com પર રજિસ્ટ્રેશન કરવવાનું રહેશે. અથવા તો તમે વધુ માહિતી માટે 9879097520 મોબાઈલ નંબર પર સંપર્ક કરવા સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાની યાદીમાં જણાવ્યું છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat