Billboard ad 1150*250 Billboard ad 1150*250

નવજીવન સ્કુલ ખાતે રાખડી સ્પર્ધા યોજાઈ

મોરબીની નવજીવન સ્કૂલમાં આજે રક્ષાબંધન પર્વને અનુલક્ષીને રાખડી સ્પર્ધા યોજાઈ હતી આ તકે બાળકોએ સ્કૂલ ગ્રાઉન્ડમાં બેસી 100 ફૂટ લાંબી રાખડીની કૃતિ રચી હતી.આજ રોજ અત્રેની નવજીવન સ્કૂલમાં રાખડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકોએ અવનવી રાખડીઓ બનાવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat