મોરબી તા. ૨૪ :- નટુભા કાળુંભા પરમાર (ઉ.વ.૬૬), તે લાલુભા, અજીતસિંહના ભાઈ તેમજ યોગીરાજસિંહના પિતાનું તા. ૨૩ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૨૬ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન લાલબાગ સરકારી વસાહત, સામાકાંઠે મોરબી-૨ ખાતે રાખેલ છે.