Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લા ભાજપના મંત્રી નરેન્દ્રસિંહ ઝાલાનો જન્મદિવસ

મોરબી જીલ્લા ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. તા. ૦૧-૦૯ ના રોજ જન્મેલા નરેન્દ્રસિંહ ઝાલા પંચાસર ગામથી પોતાની જીવન સફર શરુ કરીને અનેક મુકામો સર કર્યા છે. ભાજપના પાયાના પથ્થર એવા કાર્યકર તરીકે સમાજસેવાનું કામ શરુ કરનાર નરેન્દ્રસિંહ ઝાલા છેલ્લા ત્રણ વર્ષથી મોરબી જીલ્લા ભાજપના મંત્રીપદની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. સ્વભાવે વિનમ્ર એવા નરેન્દ્રસિંહ ઝાલા અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર-મિત્રો તથા સગા સ્નેહીઓ, ભાજપના સાથીદારો અને મોરબી ન્યુઝની ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.

Comments
Loading...
WhatsApp chat