Billboard ad 1150*250

મોરબી : નાલંદા વિધાલયમાં આવતીકાલથી બે દિવસીય “હિસ્ટોરીકલ જર્ની ઓફ ઇન્ડિયા” એકઝીબિશન

0 125
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબી નાલંદા વિદ્યાલય ખાતે આવતીકાલ તા ૧૮થી બે દિવસનું હિસ્ટોરિકલ જર્ની ઓફ ઇન્ડીયા નામથી એક્ઝિબિશન રાખવામાં આવેલ છે જેના માટે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અદભુત કૃતિઓ તૈયાર કરવામાં આવેલ છે જેથી નાલંદા વિદ્યાલય ખાતે યોજાનારા એક્ઝિબીશન જોવા માટે શાળાના સંચાલકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યુ છે

Post ad 2

મોરબી રાજકોટ હાઇવે ઉપર વિરપર ગામ પાસે નાલંદા વિદ્યાલય આવેલ છે જ્યાં આવતીકાલ તા ૧૮ અને ૧૯ના રોજ બે દિવસનું હિસ્ટોરિકલ જર્ની ઓફ ઇન્ડિયા નામથી એક્ઝિબિશન રાખવામાં આવેલ છે જેમા સવારે નવ વાગ્યાથી લઇને બપોરના ત્રણ વાગ્યા સુધી લોકો કૃતિ નિહાળી શકશે માટે નાલંદા વિદ્યાલય ખાતે યોજાનારા એક્ઝિબિશનમાં અંદર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જે કૃતિઓ તૈયાર કરવામાં આવી છે જે જોવા આવવા માટે નાલંદા વિદ્યાલયના સંચાલક જયેશભાઇ ગામી, હર્ષદભાઈ ગામી તેમજ નાલંદા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ સહિતનાઓને નિમંત્રણ આપવામાં આવેલ છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat