


મોરબીના સો-ઓરડી વિસ્તરમાં રેહતા રમેશભાઈ અમરસીભાઈ પ્રજાપતિ ( ઉ.વ.૫૨ ) વાળનો મૃતદેહ જી.જે.૩ ડી.એન ૮૪૭૫ નમ્બર ની સેન્ટ્રો કારમાં મચ્છુ ૨ ડેમ નજીકથી મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ના પી.એસ.આઈ. જી.આર. ગઢવી સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો અને મુર્તદેહ ને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડવામ આવ્ય હતો જેમાં પોલીસ પ્રાથમિક તપાસમાં વૃદ્ધ જેરી દવા પી ને આપઘાત કર્યો લાગે છે પણ સાચું કારણ તો પી.એમ.બાદ જ જાણી શકાય

