મોરબી નગરપાલિકાના વ્યવસાય વેરા તા.૩૦ સુધીમાં ભરી આપવા તાકીદ કરી

મોરબી નગરપાલિકા નાયબ વ્યવસાય વેરા કમિશ્નર તથા ચીફ ઓફિસર સાગર રાડિયાએ તાકીદ કરી છે કે મોરબી શહેરના વ્યવસાય વેરા ભરતા તમામ આસામીઓને જાણ કરવામાં આવે છે કે વ્યવસાય વેરની રકમ તા.૩૦ સુધીમાં ભરી આપવી અન્યથા સમય મર્યાદા બાદ વ્યાજ સહિત વેરો ભરવાનો રહેશે તેમજ નવા કરદાતાઓએ સમય મર્યાદામાં પોતાની નોંધ કરાવી અને વ્યવસાય વેરો ભરપાઈ કરી આપવી.

Comments
Loading...
WhatsApp chat