ગુજરાતના ક્યાં નેતાએ મોરબીની ઓચિંતી મુલાકાત લીધી ?

આજ રોજ સવારે ૧૧ કલાકે ગુજરાત નાં યુવાનો નાં રાહબર પાટીદાર સમાજ નાં સિંહ અને ગુજરાત વિધાનસભા નાં સૌથી યુવા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી ની મોરબી જીલ્લા માં ઓચીંતી મુલાકાત થી યુવાનોએ આનંદ ની લાગણી અનુભવી હતી અને જ્યારે પરેશભાઈ ધાનાણી સાથે મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ નાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા,મહામંત્રી નિતીનભાઈ નાયકપરા,જીલ્લા આઈ.ટી.સેલ નાં પ્રમુખ પારસભાઈ સોની,તાલુકાના પ્રમુખ રાજભાઈ હોથી સહિતનાં યુવાનો સાથે મોરબી ઊમા રિસોર્ટ ખાતે ચા ની ચુસ્કી લગાવી અને ૨૦૧૭ ની વિધાનસભા ની આવનાર ચુંટણી અંગે પણ માહિતી મેળવી હતી,

Comments
Loading...
WhatsApp chat