

ગુજરાત સરકાર યોજના ‘MSME & EXPORT AWARD’ હેઠળ સુક્ષ્મ, લધુ અને મધ્યમ એકમોને એવોર્ડ મળવાપાત્ર છે. એવોર્ડમાં રૂ.બે લાખની રકમ, ટ્રોફી તથા પ્રમાણપત્ર મળવાપાત્ર છે. ૧.GROWTH IN PRODUCTION AND PROFIT,૨.QUALITY & ENVIROMENT IMPROVEMENT MEASURE ,૩.INNOVATION IN TECHNOLOGY FOR NEW PRODUCT ORPRO CESS DEVELOPMENT,૪.AWARDS TO BEST MSMEs ENTREPRENEUR IN FOLLOWING CATEGORY.૪-A WOMEN ENTREPRENEUR,૪-B YOUNG ENTREPRENEUR (FIRST GENERATION ENTREPRENEUR BELOW 35 YEAR AGE) ,૪-C SC ENTREPRENEUR,૪-D ST ENTRENEUR AWARD TO BEST MSME ENTREPRENEUS AT REGIONAL LEVEL હેઢળ રીજીયન માટે એવોર્ડ અપવામાં આવશે. આ કેટેગરીમાં એવોર્ડની રકમ એક લાખ રહેશે.રસ ધરાવતા એમએસએમઈ એકમો/નિકાસકર્તા એકમો તરફથી AWARD TO ‘MSME & EXPORT AWARD’- YEAR 2015-2016 માટેની અરજી કરવા જરૂરી માહિતી તથા ફોર્મ માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ૨૩૩ અને ૨૩૪ મુખ્ય સેવાસદન ,મોરબી ખાતે મળશે.(ફોન નં.૨૪૨૭૧૪ અને ૧૫) તેમજ વેબસાઈટ www.ic.gujarat,gov.in ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશો.અને અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ.૩૧/૦૭/૨૦૧૭ છે. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી ની યાદીમાં જાણાવેલ છે.