Billboard ad 1150*250

સાંસદ મોહન કુંડારીયાએ ટંકારા તાલુકાના અછતગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

0 439
Post ad 1

આજ રોજ મોહનભાઇ કુંડરિયા એ ટંકારા તથા નાના ખીજડિયા , મોટા ખીજડિયા , લજાઈ ગામો ની રૂબરૂ મુલાકાત લીધી હતી.જેમાં મોહનભાઈએ જવાબદર અધિકારીઓ ને સુચન કર્યું હતું કે જે લોકો ના ઘર વરસાદ માં તણાઈ ગયા છે તેમના રહેવા માટે ની તાત્કાલિક સગવડ કરવા તથા અસરગ્રસ્તો માટે ફૂડ પેકટસ ની વ્યયસ્થા કરવામાં આવે.મોહન કુંડારિયા,બાવનજીભાઈ મેતલીયા, પ્રવીણભાઈ, ભવાનભાઈ ભાગીયા, કિરીટભાઈ અંદરપા,પ્રભુલાલ કામરીયા સહિતના ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Post ad 2
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat