Billboard ad 1150*250

હળવદ એન.એલ.અમોદ્રા નર્સિંગ કોલેજની બસ મીતાણા છતર નજીક પલ્ટી જતા 18 ઘાયલ

0 435

જાણવા મળતી વિગતો મુજબ આજે હળવદની એન.એલ.અમોદ્રા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષા આપવા રાજકોટ ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વેળાએ મીતાણા છતર નજીક બસ પલ્ટી જતા બસમાં રહેલા કુલ 21 પૈકી 18 વિદ્યાર્થી,વિદ્યાર્થીનીઓને ઇજા પહોંચી હતી જે પૈકી ત્રણ ની હાલત વધુ ગંભીર હોય રાજકોટ ખસેડવામાં આવ્યા છે.દરમિયાન ઘાયલ થયેલા વિદ્યાર્થીઓમાં પરમાર સાગર નથુભાઈ,ખાંટ વર્ષા,પરમાર જ્યોતિ,પઠાણ સબિના,પરમાર કલ્પેશ,ગોહિલ નરેશ,બારૈયા હર્ષા સહિતના ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat