Billboard ad 1150*250

મોરબી : ધો. ૧૦ માં અભ્યાસ કરતી તરુણીનો ગળેફાંસો ખાઈ આપઘાત

0 170
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીમાં તરૂણીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાય આયખું ટૂંકાવ્યું

Post ad 2

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકુષ્ણ રહેતા અનિલભાઈ બારોટની દીકરી કિજલબેન ( ઉ.વ.૧૫) વાળી ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેના મુતદેહ ને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને પોલીસ આ અગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં તપાસનીશ અધિકારી પી.એસ.આઈ બી.યુ.સોઢા સાથે તેમણે જણાવ્યું હતું કે તરૂણી માતા પિતા કામ માટે બહાર ગયા ત્યારે તેણીએ પંખા સાથે લટકી આપઘાત કર્યા હતો તરૂણી હાલ ધોરણ ૧૦ મા અભ્યાસ કરી રહી હતી.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat