Billboard ad 1150*250

મોરબી : મીની લોકડાઉનમાં પણ છોલે ભટુરે અને બટેટા પૌંઆ પાર્સલ સુવિધા મળશે

0 818

(પ્રમોશન આર્ટીકલ) મોરબીમાં કોરોના મહામારીને જીવનજરૂરી સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે અને મીની લોકડાઉન જેવો માહોલ છે જોકે સ્વાદ રસિયાઓએ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી કારણકે મોરબીના શિવશક્તિ નાસ્તા હાઉસ દ્વારા પાર્સલ સુવિધા ચાલુ રાખવામાં આવી છે

મોરબીના રવાપર રોડ પર ભારત પાન બાજુમાં પ્રકાશ પાન વાળી શેરીમાં આવેલ શિવશક્તિ નાસ્તા હાઉસ મીની લોકડાઉનમાં પણ પાર્સલ સુવિધા આપી રહી છે શિવશક્તિ નાસ્તા હાઉસ છોલે ભટુરે અને બટેટા પૌંઆ માટે વિખ્યાત છે અને ગ્રાહકોની સુવિધા માટે પાર્સલ સુવિધા ચાલુ રાખવામાં આવી છે

અહી ગ્રાહકોને મળશે છોલે ભટુરે, બટેટા પૌઆ ઉપરાંત છાશ અને પાપડ પણ મળશે તો પાર્સલ મેળવવા માટે કોન્ટેક નંબર ૯૩૭૫૧ ૨૦૬૮૧ અને ૯૯૨૫૦ ૨૩૯૫૭ પર સંપર્ક કરી શકો છો

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat