Billboard ad 1150*250

મોરબી ખાણ-ખનીજ વિભાગે પરવાના વગરના ૬ ટ્રક ડીટેઈન કર્યા

0 482

મોરબી જીલ્લામાં પરવાના વગરના વાહનોની ફરિયાદને ધ્યાનમાં રાખીને મોરબી ખાણખનીજ વિભાગે ગત મોડી રાત્રીના બી.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં જીજે ૧૨ બીવી ૪૩૨૪,જીજે ૧૨ એવાય ૨૬૧૪,જીજે ૧૨ બીટી ૫૪૧૮,જીજે ૧૨ એવાય ૫૮૦૫,જીજે ૧૨ એઝેડ ૨૫૫૪ અને જીજે ૧૨ બીડબ્લ્યુ ૮૪૪૪ એમ છ ટ્રક ડીટેઈન કરી ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat