મોરબી ખાણ-ખનીજ વિભાગે ઓવરલોડ ભરેલ ૬ ટ્રક ડીટેઈન કર્યા

મોરબી જીલ્લામાં પરવાના વગરના વાહનોની ફરિયાદને ધ્યાનમાં રાખીને મોરબી ખાણખનીજ વિભાગે દ્વારા મોરબી બી.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં ઓવરલોડ ભરેલા ૬ ટ્રક ડીટેઈન કરી ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat