Billboard ad 1150*250

મોરબીમાં મેધરાજાની એન્ટ્રી,ઝાપટા શરુ થયા

0 537

મોરબી જિલ્લાને મેધરાજાએ ધમરોળ્યુ હતું.લોકોએ મેધરાજાના રોદ્રરુપના દર્શન કર્યા બાદ વરસાદ વિરામ લે તે માટે ઠેર-ઠેર મેધરાજાને વધામણા કરવા આજીજી કરવામાં આવી હતી બાદમાં મેધરાજાએ વિરામ લીધો હતો.આટલા દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદે એન્ટ્રી મારી છે.સાતમ-આઠમનો તહેવાર હોવાથી લોકો મેળાની મોજ માનવાના આનદ હોય છે ત્યારે મેધરાજાએ સાતમ-આથમ નિમિતે ફરી પધરામણી કરતા મોરબીવાસીઓમાં ચિંતા જોવા મળી છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat