મોરબીમાં મેધારાજાએ વિરામ લીધો,મચ્છુ-૨ના ૪ દરવાજા ખુલ્લા

મચ્છુ-૩ના ૫ દરવાજા ખુલ્લા

મોરબી જીલ્લમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજ મોરબી જીલ્લામાં વિરામ લીધો છે. મોરબીમાં મેધરાજાના વિરામ બાદ મચ્છુ-૨ ડેમના મેધરાજા ૪ દરવાજા અને મચ્છુ-૩ ડેમના ૫ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે.તેમજ મોરબી પંથકમાં રસ્તાઓ પાણી ફરી ભરાયા હતા તે ધીમે-ધીમે ઓસરવા માંડ્યા છે અને વરસાદે વિરામ લેતા મોરબીવાસીઓએ અને તંત્ર બંનેએ રાહતનો શ્વાસ લીધો છે.

Comments
Loading...
WhatsApp chat