મતદાન જાગૃતિ માટે જે.એ.પટેલ મહિલા કોલેજની વિધાર્થીનીઓએ રેલી યોજી

મોરબીમાં મતદાર જાગૃતિ માટે આજ રોજ જે.એ.પટેલ મહિલા કોલેજની ૨૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓ દ્વારા સ્કૂટર રેલી યોજવામાં આવી હતી.આ રેલીને  જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઈ.કે.પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું..આ રેલી કોલેજ ખાતેથી રેલી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને કોલેજ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરી, દે.કલેક્ટર દમયંતીબેન બારોટ કોલેજ ના સંચાલકો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat