ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયાના નિધનને પગલે મંગળવારે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હરાજી સહિતની તમામ કામગીરી ઠપ્પ રહેશે

        ખેડૂત આગેવાન, સૌરાષ્ટ્રના સાવજની ઉપમા ધરાવતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અને પાટીદાર આગેવાનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે અને વિઠ્ઠલભાઈ રાદડિયાના અંતિમ દર્શન તેમજ અંતિમ સંસ્કાર તા. ૩૦ ને મંગળવારના રોજ તેના વતન જામ કંડોરણા ખાતે કરવામાં આવશે ત્યારે ખેડૂત આગેવાનના નિધનથી મંગળવારે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જેમાં હરાજી સહિતના કામકાજો બંધ રહેશે તેવી માહિતી યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા પાસેથી પ્રાપ્ત થઇ છે  

Comments
Loading...
WhatsApp chat