



મોરબી જિલ્લામાં મેઘરાજાએ ગત અઠવાડિયે પધરામણી કરી હતી.જેથી મોરબીવાસીઓમાં આંનદની લાગણી પ્રસરી હતી અને મેધરાજાએ ભારે વરસાદ વર્ષાવ્યા બાદ વિરામ લીધો હતો. મેઘરાજાએ વિરામ બાદ આજે ફરી મોરબી જિલ્લામાં રી-એન્ટ્રી કરી છે.જેમાં આજે સવારે માળીયા મિયાંણામાં બપોરે સુધીમાં 20 એમએમ જેટલો વરસાદ પડ્યો હતો.તેમજ માળીયા સિવાય મોરબી જીલ્લામાં અન્ય એક પણ વિસ્તારમાં વરસાદ નોંધાયો નથી.

