Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી માળીયા હાઈવે પર ટ્રક અથડાતા એક નુ મોત

મોરબી માળીયા હાઈવે પર ડીસન્ટ હોટલ નજીક વહેલી સવારે સામસામે ટ્રક ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં ટ્રક ડ્રાઈવર મહેબુબખાન મલેક(ઉ.૪૦) રહે-જી.પાટણનુ ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ અકસ્માત ના પગલે કલાકો સુધી હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ મામલે ટ્રક માલિક વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ જોશીએ માળિયા પોલીસ મથકમાં જીજે ૧૮ એયુ ૮૦૧૨ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.માળિયા પોલીસે ફરિયાદનાં આધારે વધુ તપાસ ચાલવી છે.

 

Comments
Loading...
WhatsApp chat