Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયા પોલીસે ૮૭ નંગ વિદેશી દારૂ ઝડપ્યો

માળિયા પોલીસને સલીમ(પલ્લો)દિલાવર જેડા રહે-સિવિલ હોસ્પિટલ બાજુમાં ઘરની પાછળનાં ભાગે તળાવમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની ખાનગી બાતમી મળતા માળિયા પોલીસએ દરોડો પડતા ૨૧ બોટલ વિદેશી દારૂ  કિમત રૂ.૧૦૫૦૦,૧૮ નંગ બીયર કિમત રૂ.૨૭૫૦ અને ચપલા ૪૮ કિમત રૂ.૪૮૦૦ સહિત કુલ મુદામાલ ૧૮૦૦૦ જપ્ત કર્યો છે.માળિયા પોલીસે મુદામાલ જપ્ત કરી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat