Billboard ad 1150*250

મોરબી-માળિયા હાઈવે પર અકસ્માતમાં એક નું મોત

0 519
Post ad 1

મોરબી-માળિયા હાઈવે પર સોખડા ના પાટિયા પાસે ગત રાત્રીના સમયે એક દમ  ડમ્પર પાછળ મેટાડોર ઘુસી જતા જેમાં હળવદના ઘનશ્યામગઢ માં રેહતા અર્જુન ભીલ નામના શખ્સ ને ગભીર ઈજા થતા સારવાર મળે તે પેહલા તેનું મોત નીપજ્યું હતું પોલીસે અકસ્માતનો ગુનો નોધી પોલીસે તપાસ શુર કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat