૧૫મી ઓગસ્ટ નિમિતે દેવ સોલ્ટ દ્વારા ૧૫૦૦ બાળકોને ચોકલેટ-બિસ્કીટનું વિતરણ

માળિયા તાલુકાના હરીપર ગામ સ્થિત દેવ સોલ્ટ પ્રા.લિ. દ્વારા સ્વતંત્રતા દિવસે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કંપનીના અધિકારી અને ઝેડા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કંપનના પ્રતિનિધિઓ આણદારામ ચૌધરી,રાજેશ પરમાર,સચિન સામાણી અને ઈબ્રાહીમ ભટીએ ભાગ લીધો હતી.કંપનીના ચેરમેન ડી.એલ.ઝાલાએ અધિકારીઓને અભિનદન પાઠવ્યા હતા.તેમજ આજુબાજુના ગામો જેવા કે હરીપર,દેવગઢ,જાજાસર અને માળિયા મળી અંદાજીત ૧૫૦૦ જેટલા બાળકોને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં વિવેક ધ્રુણા તથા રમજાનજેડા ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat