Billboard ad 1150*250

મોરબીના મકનસર ગામે જુગાર રમતા ૯ ઝડપાયા

0 622

મોરબી તાલુકા  પોલીસને મકનસર ગામે ભક્તિનગર-૨માંજાહેરમાં જુગાર રમતો હોવાની ખાનગી બાતમી આધારે મોડી રાત્રીના દરોડો પડતા ભરતભાઈ કરશનભાઈ પાટડીયા,મગાભાઇ ભગાભાઈ જીજવાડીયા,વલમજી પ્રાગજીભાઈ વાલક,જીતેન્દ્ર બટુકભાઈ કેસાણી,રોહિત ભીખાભાઈ પઢીયાર,પર્વત અરજણભાઈ ચૌહાણ,વિસુભાઈ શંભુભાઈ ઉદેચા,ભાવેશ ધનજીભાઈ ડોડીયા અને અશ્વિન હરિદાસભાઈ ગોંડલીયા સહિતના ૯ આરોપીને રોકડ રકમ ૭૫૦૯૦ સાથે ઝડપી પડ્યા છે.મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat