મોરબી બી-ડીવીઝન પોલીસે મહેન્દ્રનગર પાસેથી સાત પતા પ્રેમી જડ્પ્યા

પોલીસ મથકમાંથી મળતી વિગત મુજબ મોરબી બી ડિવિઝન પી.એસ.આઈ એમ.વી.ઝાલા ની બાતમી મળી હતી કે  મહેન્દ્રનગરના ઝાપા પાસે જાહેરમાં જુગાર રમાય રહ્યો છે ત્યારે તેને ટીમે સાથે ત્યાં દરોડા પાડતા પ્રભુભાઈ પટેલ, દિનેશભાઇ કોળી, કિશોરભાઈ પટેલ, મુકેશભાઈ દેસાઈ, રમેશભાઈ પટેલ, લખમણભાઇ પટેલ, અને રણછોડભાઈ પટેલ સહિતના સાત પતા પ્રેમીનો રૂપિયા ૨૯ હજારથી વધુની મતા સાથે જડપી લીધા હતા

Comments
Loading...
WhatsApp chat