મચ્છુ માતાજી મંદિર અને મહાપ્રભુજી બેઠક પાણીમાં ગરકાવ

મોરબી સામાકાંઠે આવેલ મહાપ્રભુજીણી બેઠકમાં મચ્છુનાં નીર ધુસી જતા બેઠકમાં બબ્બે માથોડા પાણી ભરાતા ૭૦ જેટલી ગાયો મુશ્કેલીમાં મુકાય હતી.સેવાભાવી લોકોએ ગાયોને બચાવવા પ્રયાસ હાથ ધર્યા છે.તેમજ મચ્છુ કાંઠે આવેલ માં મચ્છુ માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થતા આસપાસના સ્થાનિક લોકો નજરો જોવા ઉમાયા હતા.

 

Comments
Loading...
WhatsApp chat