


મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ યુસુફભાઈ સંધવાણી(ઉ.૨૫) એ કોઈ કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું અને મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ બનાવની નોધ એ.ડીવીઝન પોલીસે કરી આપધાતનું કારણ જાણવા વધુ તાપસ હાથ ધરી છે.