મોરબીમાં વર્લી ના આંકડા લેતા બે ઝડપાયા

મોરબી પોલીસએ બે જુદી-જુદી જગ્યાએથી વર્લી મટકાના આંકડા લેતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.જેમાં સલીમ અબ્ઝલ સમા (ઉ.૨૮) ને જુના બસ સ્ટેશન પાસેથી રોકડ રકમ રૂ.૫૩૦ તેમજ સરજી નરસિહ પરમાર (ઉ.૫૫)ને સુપર ટોકીઝ નજીકથી રોકડ રકમ રૂ.૪૮૦ સાથે ઝડપી પાડ્યા છે.પોલસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat