મોરબી સીટી-તાલુકા વિસ્તારમાંથી જુગાર રમતા અર્ધો ડઝન જડ્પ્યા

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક જુગાર રમતા હોવાની બાતમી એ-ડીવીઝન પોલીસ ત્યાં સાંજના સમયે દરોડા પાડતા ગીરધરલાલ શર્મા , સંજય વાઘેલા , અશોક બાલાસરા અને હનીફ મોવર સહિતના ચાર શખ્સોને રૂપિયા ૧૬૭૦૦ સાથે જડપી લેવામાં આવ્યા છે તો બીજા દરોડામાં ભરત રાતૈયા નામનો શખ્સ જુના બસ સ્ટેન્ડ નજીક વરલીના આકડા લેતા રંગ હાથ જડપાયો હતો જેની પાસેથી રૂપિયા ૨૯૫૦ કબજે કરવામાં આવ્યા હતા તો ત્રીજા દરોડામાં મોરબી બી-ડીવીઝન પોલીસે પેટ્રોલીગ માં હતી ત્યારે વિસીપરામાં ઈકબાલ ઉર્ફે રાજા ઈબ્રાહીમ સુમરા નામનો શખ્સ શ્રીલકા-ઝીમ્બાવે ના મેચ પર ટી.વી પર જોઈએ ને રાજકોટના પ્રેમ નામાન શખ્સ સાથે મોબઈલ પર હાર જીતનો જુગાર રમતો હતો તેન જડપી તેની પાસેથી ૨ મોબાઈલ કીમિત રૂપિયા ૪૫૦૦ અને રોકડા ૨૦૦૦ હજાર આમ કુલ મળીને રૂપિયા ૬૫૦૦ ના મુદામાલ કબજે કરવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat