


યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી ની દીકરી મનસ્વી ના જન્મદિવસ નિમિતે આજરોજ યંગ ઇન્ડિયા ગ્રુપ ની પરમ્પરા અનુસાર જન્મદિવસ ની અનોખી ઉજવણી ના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તાર ના બાળકો ને જીવન ની દૈનિક કિર્યામાં જીવન ધોરણ માં (જીવનશેલીમાં) સુધારો થાય અને સ્વાથ્યપ્રત્ય સભાનતા કેળવાય તેવા હેતુ થી બાળકો ને નાહવડાવી (સ્નાન) કરાવી બાળકોને નવા કપડાં નું વિતરણ કરી પહેરાવી સુંદર રીતે ત્યાર કરી સાથે સાથે બાળકો ને નવા ચંપલ નું વિતરણ કરી તમામ લોકોને રસપુરી સાથે નું ભોજન કરાવી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને ને રાજી કરી મારી દીકરી માટે આશિર્વદ મેળવી ધનીયતા પ્રાપ્ત કરી..અને અમારા જેવોજ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિય જનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવેલ હતો.

