મોરબી માટે હેમુ ગઢવી ગાયેલું એક યાદગાર ગીત સાંભળો અહી

ગુજરાતી કલા સંસ્કૃતિ ક્ષેત્રે હેમુ ગઢવી એક ખાસ સ્થાન ધરાવે છે. 4 સપ્ટેમ્બર 1929ના રોજ સાયલાના ઢાંકળિયા ખાતે તેમનો જન્મ થયો હતો. એક સફળ ગાયક, નાટ્યકાર, અભિનેતા એવા હેમુ ગઢવી 1955માં આકાશવાણીમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા. ત્યાં તેમણે સતત દશ વર્ષ સુધી લોકસંગીતના પ્રચારપ્રસારનુ ભગીરથ કાર્ય કર્યું. તો હેમુ ગઢવી અને દીના ગાંધર્વ સાથે મળી ને ઘણા ગીતો સાથે  ગાયન કર્યા છે જેમાં એક ગીત મોરબીની વાણીયણ પર ગાવમાં આવ્યું છે જે ગીત  સોશિયલ સાઈટ પર ઘણા લોકો જોવે છે

 

 

Comments
Loading...
WhatsApp chat