


તાજેતરમા લોહાણા મહાજન મોરબી ના ત્રણ સભ્યો એ સ્વૈચ્છીક રાજીનામુ આપતા તેમના સ્થાને ઉપરોક્ત હોદેદારો ની વરણી કરવા મા આવેલ છે.મોરબી લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશ ભાઇ ઘેલાણી ની અધ્યક્ષતા મા મળેલ બેઠકમા મંંત્રી પદે નરેન્દ્રભાઈ રાચ્છ, કન્વીનર તરીકે નિર્મિત કક્કડ તેમજ નિતીન ભાઈ પોપટ(રીધ્ધી ફટાકડા વાળા), જીતુભાઈ રાજવીર ની સર્વાનુમતે વરણી કરવામા આવેલ છે.