મોરબી લાયન્સ ક્લબ સીટી-નઝરબાગ અને લિયો ક્લબનો શપથગ્રહણ સમારોહ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

         લાયન્સ ક્લબ દ્વારા તાજેતરમાં લાયન્સ ક્લબ મોરબી સીટી, લાયન્સ ક્લબ નઝરબાગ અને લીઓ મોરબી નઝરબાગ રોયલના વર્ષ ૨૦૧૯-૨૦ ના વર્ષના હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો

 જેમાં લાયન્સ ક્લબ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ ડો. રવિન્દ્ર ભટ્ટ, સેક્રેટરી સમીર ગાંધી, ટ્રેઝરર ભાવેશ ચંદારાણા, કો ઓર્ડીનેટર તુષાર દફતરી અને ક્લબ એડમીનીસ્ટ્રેટર સંદીપ દફતરી તેમજ લાયન્સ ક્લબ મોરબી સીટીના પ્રેસિડેન્ટ રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી કેશવજીભાઇ દેત્રોજા, ટ્રેઝરર ત્રિભોવનભાઈ ફૂલતરિયા, કો ઓર્ડીનેટર અમૃતલાલ સુરાણી અને ક્લબ એડમિનીસ્ટ્રેટર ભીખાલાલ લોરિયા તેમજ લિયો મોરબી નઝરબાગ રોયલના પ્રેસિડેન્ટ ભૌતિક જોષીસેક્રેટરી અભિષેક મણીયાર, ટ્રેઝરર કરન મઢવી, કો ઓર્ડીનેટર વિજય પરમાર અને ક્લબ એડમિનીસ્ટ્રેટર રાજુભાઈ ખંત શપથગ્રહણ કર્યા હતા 

શપથગ્રહણ સમારોહમાં સંસ્થા અગ્રણી વસંત મોવલીયા અને ધીરજલાલ રંગપરીયા સહિતના સંસ્થા અગ્રણી તેમજ અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat