Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના લીલાપર રોડ પર રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે માથાકૂટ

મોરબીના બોરીચાવાસના રહેવાસી ભરત જારીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરત લાંબા, ગૌતમ મનુ બાવરવા (ગઢવી) રહે. વાળાએ ફરિયાદીને તું કેમ અન્યના પેસેન્જર ભારે છે તેમ કહીને ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી છે. પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat